Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rayde Bapodara

Action

4  

Rayde Bapodara

Action

અશાંતિ

અશાંતિ

1 min
382


બે અક્ષરની શાંતિ મૂકીને 

ત્રણ અક્ષરની અશાંતિ લીધી છે,

હવે હડિયુ કાઢે શાંતિ લેવા 

ખબર ન રહી અશાંતિ ક્યાંથી આવી છે,


બે વખતનો રોટલો ખાઈને 

નિરાંતની નિંદર એણે ખેંચી છે,

બંગલા - ગાડી મેળવવા માનવીએ

મજાની મીઠી નિંદર એણે વેચી છે,


અશાંતિનો હવે " અ" નથી ગમતો 

આ "અ" એ આંખો દાબી છે,

સુખ મેળવવાના રસ્તા જોજો 

જિંદગી ઘણી આ લાંબી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Action