STORYMIRROR

Alpesh Barot

Action Inspirational Thriller

3  

Alpesh Barot

Action Inspirational Thriller

આપણાં સૈનિકને સલામ

આપણાં સૈનિકને સલામ

1 min
13.8K


ભારતમાંની સરિતામાં,

નીર નહી રક્ત વહે છે,


હિમાળાની હવાઓમાં,

જય હિંદ ગુંજે છે,


થાર, પોકરણ, હોય કે પછી કચ્છ,

માટીના કણકણમાં બલિદાન ગુંજે છે,


કાશ્મીરથી કન્યા કુમારી,

બંગાળાથી સિંધ,

બસ એક નારો આખા દેશમાં ગુંજે છે,

જય હિંદ.. જય હિંદ..

જય હિંદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action