STORYMIRROR

Alpesh Barot

Inspirational Tragedy

5.0  

Alpesh Barot

Inspirational Tragedy

તો જોઈએ શું!

તો જોઈએ શું!

1 min
27.5K


એક ફેરામાં કામ થાય તો જોઈએ શું!

ચા-પાણી સીવાય કોઈ બીજી વાત થાય તો જોઈએ શું!

ફાટેલી ફાઈલોમાં બેઇમાનીની રજ ચળી ગઈ છે!

કોઈ કર્મચારી ઇમાદાર મળે તો જોઈએ શું!

પેનશન હોય કે, પછી હોય કોઈ ફરિયાદ.

ટેબલ ઉપરથી ન્યાય મળે તો જોઈએ શું!

એક જ હતો એ સત્યનો સિપાહી જે લાકડી વળે દુશ્મનોથી લડ્યો.

બન્દુક લઈને નીકળ્યો છું.

એમ મહાત્માં થવાતું હોય તો જોઈએ શું!


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational