STORYMIRROR

Alpesh Barot

Classics

3  

Alpesh Barot

Classics

અદા કમાલ હોય છે

અદા કમાલ હોય છે

1 min
13.3K


પલકો ઝુકાવાની અદા કમાલ હોય છે.

બિડાયેલા હોઠમાં પણ સવાલો હજાર હોય છે!

પુષ્પઓ રુઠયા છે, તેમનાથી

ભમરાઓની ભીડ તેની આસપાસ વધારે હોય છે.

ઠંડીનું મોજું ફરી વળ્યું છે શહેરમાં,

સંપર્સ તેમનો હુંફાળો હોય છે!

કલમ ચાલતી રહી, ગઝલ લખાતી રહી.

દરેક શેરમાં નામ તામારો હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics