હું બલિદાન એળે જવા નહિ દઉં.
હું બલિદાન એળે જવા નહિ દઉં.
મને ગર્વ છે, મારી માત્ર ભૂમિ પર,
મને ગર્વ છે, શહીદો પર.
મને ગર્વ છે, ભારત માતા પર,
હું બલિદાન એળે જવા નહીં દઉં.
ગરીબીનો સંહાર કરીશ,
ભ્રષ્ટાચારનું ગળું પકડીશ.
આ લૂંટારાઓનું ગળું પકડી,
દેશને લૂંટવા નહીં દઉં.
સ્વચ્છતાનું પાલન કરીશ,
વડીલોનો આદર કરીશ,
હર ધર્મનું સન્માન કરીશ.
હું બલિદાન એળે જવા નહીં દઉં.
