મારો પતંગ સુનો
મારો પતંગ સુનો


પ્રેમ રૂપી દોર, આપી દેને !
તારા વિના મારો પતંગ સુનો સુનો !
તારા દિલની અગાશીએ છું એકલો,
તારા વિના મારો પતંગ સુનો સુનો !
ઊડવું છે દૂર ક્ષિતિજ સુધી જો તું હશે સાથે,
તારા વિના મારો પતંગ સુનો સુનો !
આપીને માંજો કરે પ્રેમનો ઇજહાર,
મારા પતંગને છે બસ તારો જ ઇંતજાર !