જીવતર ની વ્યાખ્યા
જીવતર ની વ્યાખ્યા
જીવતર ની વ્યાખ્યા બાંધતા
પંડિતોને જોઈને
શ્વાસો હસી પડ્યા !-
અા લોકો હવા નાં
ચોસલાં પાડવા
મથે છે...!
જીવતર ની વ્યાખ્યા બાંધતા
પંડિતોને જોઈને
શ્વાસો હસી પડ્યા !-
અા લોકો હવા નાં
ચોસલાં પાડવા
મથે છે...!