Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

અરે પ્રેમ તું જ છે

અરે પ્રેમ તું જ છે

1 min
401


અરે પ્રેમ તું જ મારો શ્વાસ અને તું મારો વિશ્વાસ

અરે પ્રેમ તું જ મારો પરિચય અને તું જ પરિવાર,


અરે પ્રેમ તું જ મારો શબ્દ અને તું જ મારો સંબંધ

અરે પ્રેમ તું જ મારો વાર અને તું જ મારો તહેવાર,


અરે પ્રેમ તું જ મારો સમય અને તું જ મારો સહકાર 

અરે પ્રેમ તું જ મારો સાથ અને તું જ મારો વાસ,


અરે પ્રેમ તું જ મારો ભરોસો અને તું જ મારો ભાવ

અરે પ્રેમ તું જ મારો મોહ અને તું જ મારો મોભો,


અરે પ્રેમ તું જ મારું માન અને તું જ મારી શાન

અરે પ્રેમ તું જ મારું જીવન અને તું જ મારી રચના.


Rate this content
Log in

Similar gujarati poem from Romance