STORYMIRROR

Meena Mangarolia

Romance Others

3  

Meena Mangarolia

Romance Others

અંતરચક્ષુ.

અંતરચક્ષુ.

1 min
27.4K


હું તો તણાઈ ગઈ,

તારા લાગણીના

પૂર માં

તુજ ને જોવા મારા

અંતર ચક્ષુ તરસે

ધબકારા મારા

દિલ માં

રહી રહી અટકે.

મન મારું ઝંખે

તારી સંગ ભિંજાવા.

પાંપણે બેઠું છે

આજ ચોમાસું

રાહ જોવું છું તારી

તું આવે તો...

ઝાઝમ પાથરુ..

તું આવે તો..

સાંજ સજાવુ.

તું આવે તો

સુર છેડુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance