STORYMIRROR

Shaurya Parmar

Thriller Tragedy

3  

Shaurya Parmar

Thriller Tragedy

અંતિમ મુલાકાત

અંતિમ મુલાકાત

1 min
13.8K



એક અંતિમ મુલાકાત બાકી રહી,

આ મનમાં ફક્ત તારી ઝાંખી રહી,


તું મૂકીને જતી રહી મને અને,

જીંદગી જીરવવી આખી રહી,


કંઈક તો કહેવું હશે તારે મને,

અંતર વિચારીને તું થાકી ગઈ,


મોતની નજર પડી તારા પર,

ને તનેજ એકીટશે તાકી રહી,


કાળની કરામત ચકિત કરી ગઈ,

અને તારી આંખોને એ ઢાંકી ગઈ,


હાથની રેખાઓ થશે પૂરી જ્યારે,

થશે અંતિમ મુલાકાત બાકી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller