STORYMIRROR

Rekha Shukla

Fantasy

2  

Rekha Shukla

Fantasy

અંત ક્યાં?

અંત ક્યાં?

1 min
684


ભોળી સંવેદના ને રંજાડે વેદના તો અંત ક્યાં?

ભાવના મરે તોય યાતનાનો આખરી અંત ક્યાં?


શ્વાસના વૃદ્ધ પંખીડા ધ્રુજતા ઉડી કહે અંત ક્યાં?

મૃગજળી આશ સપના પૂછે ઝંખનાનો અંત ક્યાં?


તૂટે શ્રધ્ધા રૂઠી રોષે ખળભળે સંભાવના અંત ક્યાં?

સફરમાં ટળવળી ખોળે મૃત્યુ જીવ નો અંત ક્યાં?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy