STORYMIRROR

Niky Malay

Fantasy Inspirational

4  

Niky Malay

Fantasy Inspirational

અનંત

અનંત

1 min
346

અનંત જગ વિશાળે વિસ્તારે, બધું છે અનંત,

દ્રષ્ટિએ વિવાદ ના કરશો, અંતકાળે હરિ છે અનંત.


કોટી કોટી બ્રહ્માંડ મહી, છેડો છે અનંત,

માનવી ભલે અધુરો, તેના જન્મો છે અનંત.


રામશક્તિ ખજાનો, આત્મા જીવ છે અનંત,

ધરતીના છેડે રમતું આભ, ક્ષિતિજ છે અનંત.


કર્મ બંધન બંધાતું જીવ, જન્મનું ભાથું છે અનંત,

ક્યાં નથી અનંત ? છેડો શોધશો, તો એ પણ છે અનંત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy