STORYMIRROR

Sarthak parekh sp

Romance Others

3  

Sarthak parekh sp

Romance Others

અણધાર્યો પ્રેમ

અણધાર્યો પ્રેમ

1 min
241

પ્રેમ અણધાર્યો મળી જાય તારો તો બહુ છે..

લખેલું આ સાચું થઈ જાય તો બહુ છે..


નથી ચાહતો તારા સાથની અધૂરી જિંદગી..

તારું એક આલિંગન મળી જાય તો બહુ છે..


અધૂરો છું હું તારી યાદોની પૂર્ણતા સાથે..

તારા મોઢેથી બે પ્રેમશબ્દ મળી જાય તો બહુ છે..


જાણું છું પ્રેમ કરવો નથી તારા બસમાં હવે..

બસ થોડી વાર માટે તારો દીદાર મળી જાય તો બહુ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance