STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

અનલિમિટેડ ખુશીનું બેલેન્સ કરો

અનલિમિટેડ ખુશીનું બેલેન્સ કરો

1 min
156

અનલિમિટેડ ખુશીનું બેલેન્સ કરાવો,

દરેકને ખુશી ફોરવર્ડ કરો,


સૌના દુઃખને એના હૈયામાંથી ડિલીટ કરો,

સૌના ચહેરા પર સ્માઇલ સેન્ડ કરો,


સારી મોમેન્ટને હૈયાની ગેલેરીમાં સેવ કરો,

નફરત, ઈર્ષ્યા, અદેખાઈ ડિલીટ કરો,


આનંદ, ઉત્સાહ, ઉમંગ અપલોડ કરો,

ખરાબ ક્ષણોને ભૂલો,

આ મનનાં મોબાઈલને હેંગ થવા ના દો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational