અંગ સાચવો
અંગ સાચવો
અંગ સાચવવા છે મારે અંગ સાચવવા છે
જીવનના પંથે પહોંચવા અંગ સાચવવા છે
યોગ કરવા છે મારે યોગ કરવા છે
અંગોને સાચવવા મારે યોગ કરવા છે
મનને શાંત કરવું છે મારે મનને શાંત કરવું છે
અંગોને આનંદિત રાખવા મારે યોગ કરવા છે
કસરત કરવી છે મારે કસરત કરવી છે
અંગોને સાચવવા મારે કસરત કરવી છે
તંદુરસ્તી રાખવી છે મારે તંદુરસ્ત રહેવું છે
અંગોને સાચવવા મારે યોગ કરવા છે
