STORYMIRROR

Nirali Patel

Thriller Others

4  

Nirali Patel

Thriller Others

અંધારામાં તીર

અંધારામાં તીર

1 min
371

અંધારામાં તીર વાગે, કૂતરા પણ ભસે,

આખી દુનિયા પાછળ દોડે પડછાયો છે છેડે,


પૃથ્વી ઉપર બે પહોર રાત અને દિવસ,

રાત્રીનું અંધારું એવું ચમકે ચાંદ રોશન,


ચકલી, કાબર, કોયલ બૂમો પાડે અંધારે,

કૂતરું પણ રડે છે શામ પહોરે સંધારે,


ચોર ચકોર આવે ત્યારે આંખે પણ અંધારું,

દુનિયા આખી સૂતી ત્યારે બહાર ઘાટું મારું,


પડછાયો પણ સાથ છોડે ત્યારે કોઈ ના મારું,

એવું મારું જિંદગીનું આવે છે અંધારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller