Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Inspirational

4.6  

Bhavna Bhatt

Inspirational

અમી નજર

અમી નજર

1 min
216


મા તારી અમી નજર,

નથી જરૂર હવે મારે મેશ આંજવાની.


તારી અમી નજરથી મને પરમ તૃપ્તિ,

મને લગીર પરવાહ નથી હવે કોઈની.


ઝંખ્યુ હતુ સદા જે માતૃત્વ,

એ ફળ્યું તારી અમી નજરથી.


ભાવના પર અમી નજર રહે મા,

સાથે ખુશીઓનો ખજાનો રહે જીવનમાં.


તારી અમી નજર મારી સંજીવની છે,

શું જરૂર મારે હવે અમૃત ચાખવાની ?


તારી અમી નજરથી રહું હું રત્ન સી શોભતી,

નથી જરૂર હવે મારે જાતને માંજવાની.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational