અમારી ઉજાણી
અમારી ઉજાણી


ગોપી આવે કાજુ લાવે,
આરતી આવે પાતરા લાવે,
રિદ્ધિ આવે મૂળા લાવે,
ઝલક આવે જલેબી લાવે,
કરુણ આવે દૂધપાક લાવે,
રાજલ આવે ફૂલ લાવે,
નિધી આવે પુરી લાવે,
શ્રદ્ધા આવે મમરા લાવે,
રવિના આવે રાયતુ લાવે,
સૌ અમે બહુ મજાની ઉજાણી કરી.
ગોપી આવે કાજુ લાવે,
આરતી આવે પાતરા લાવે,
રિદ્ધિ આવે મૂળા લાવે,
ઝલક આવે જલેબી લાવે,
કરુણ આવે દૂધપાક લાવે,
રાજલ આવે ફૂલ લાવે,
નિધી આવે પુરી લાવે,
શ્રદ્ધા આવે મમરા લાવે,
રવિના આવે રાયતુ લાવે,
સૌ અમે બહુ મજાની ઉજાણી કરી.