STORYMIRROR

Rekha Shukla

Action Inspirational Others

3  

Rekha Shukla

Action Inspirational Others

અલી અલી

અલી અલી

1 min
153

ક્યા બાત !! નાદાન કરે ઈબાદત અલી અલી 

ને શંકરનું નામ લઈ પીવે ઝેર રે અલી અલી


સવાલી તું ખાલી ન જશે દરથી અલી અલી

ફરમાન હિફાજત, ચાહત દેશે જો અલી અલી,


ગુલામ પયગંબર કરી દેશે રાહત અલી અલી

પ્રસંગ વર્ણુ હા ચિત્ર ના રંગ ભરી અલી અલી,


મુકામ સખાવત હસતા ચહેરા રાખો અલી અલી

વક્ત કઠીન કરજો આસાન કહું હવે અલી અલી.


Rate this content
Log in

Similar gujarati poem from Action