Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર

Thriller

3.7  

અજય પરમાર

Thriller

અજાણ્યાં શહેરમાં

અજાણ્યાં શહેરમાં

1 min
210


અજાણ્યાંં આ શહેરમાં એવા અજાણ્યાંં મળ્યાં,

જે પોતાનાં કરતાં પણ વધારે પોતાનાં લાગ્યાં...


અજાણ્યું ના લાગ્યું આ શહેર જ્યારે મળ્યા લોકો પોતાનાં જેવાં,

કર્મ-ભૂમી રહ્યું આ શહેર ને મારા માટે તો સ્નેહાળ-ભૂમી પણ ખરૂ..


ખરા અર્થમાં સાચવ્યો છે સંબંધ એમને સાચા સંબંધી કરતાં પણ વધારે !

ખોવાઈ જતાં હોય છે અજાણ્યાં શહેરમાં લોકો ખુદથી,


હું પણ ખોવાઈ જતો આ દુનિયામાં ક્યાંક,

જો અજાણ્યાં કહેવાતાં એ લોકો સાથે ના હોત !

જો અજાણ્યાં આ શહેરમાં અજાણ્યાં ના મળ્યા હોત !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller