Hitesh Rathod
Drama
ચાલ ફરી અજાણ્યા થઈએ,
પારકાને હવે પોતાના ગણીએ,
દ્વાર નહિ દિલ સુધી જઈએ,
એમ બીજાને હેતાળવા થઈએ,
આવે એને આવકાર દઈએ,
વિદાયે જરાક વ્યથિત થઈએ,
અહમથી જરાક મુક્ત થઈએ,
જીવીએ અને જીવવા દઈએ.
ફરી એકવાર તું...
નટખટ, નખરાળો ...
વરસાદ તું આવ
દિલથી મળવું
પ્રેમ પ્રસ્તા...
નવો રાહ
ચાલ થોડું હસી...
દિલ લઈને આવ્ય...
ભેદી મુખવટો
ભલે પધારી વસં...
રડતી આંખોના આંસુ મારા... રડતી આંખોના આંસુ મારા...
બહાર આવવા પ્રયત્ન હું કરી રહ્યો છું.. બહાર આવવા પ્રયત્ન હું કરી રહ્યો છું..
પાણીડાં ભરવાને સાહેલડી.. પાણીડાં ભરવાને સાહેલડી..
રહેતાં દિલમાં તમે અમારા વાલમ.. રહેતાં દિલમાં તમે અમારા વાલમ..
દિલથી પ્રેમ કરું છું તુજને .. દિલથી પ્રેમ કરું છું તુજને ..
ફરજ સમજી દરેક કામ નિષ્ઠાથી કરતો રહ્યો . . ફરજ સમજી દરેક કામ નિષ્ઠાથી કરતો રહ્યો . .
ચાંદાની ચાંદનીમાં તે તો રે ભમતાં .. ચાંદાની ચાંદનીમાં તે તો રે ભમતાં ..
દરેક પરિસ્થિતિમાં આપણો સાથ ન છૂટે એવો મનોમન નિશ્ચય કર્યો છે .. દરેક પરિસ્થિતિમાં આપણો સાથ ન છૂટે એવો મનોમન નિશ્ચય કર્યો છે ..
આમ બોલીઓ અમારી રે.. આમ બોલીઓ અમારી રે..
બનાવ મને તારી દાસ, શ્રીજી તારા ચરણોમાં .. બનાવ મને તારી દાસ, શ્રીજી તારા ચરણોમાં ..
અકારણ પ્રેમ ભરપૂર કરી શકશો .. અકારણ પ્રેમ ભરપૂર કરી શકશો ..
પ્રેમનો રાહ હશે કંટકમય કદાચ .. પ્રેમનો રાહ હશે કંટકમય કદાચ ..
હું ગુજરાતી, ગુજરાતી ગૌરવ .. હું ગુજરાતી, ગુજરાતી ગૌરવ ..
પ્રણયના પેચ થતા જાય .. પ્રણયના પેચ થતા જાય ..
યાદો છે તમારી આજ પણ .. યાદો છે તમારી આજ પણ ..
અને માનવ પૈસો કમાવવાની હોડમાં આનંદ માણવાનું ભૂલતો જાય છે .. અને માનવ પૈસો કમાવવાની હોડમાં આનંદ માણવાનું ભૂલતો જાય છે ..
તને જોતાં જ શીખવાનું હોય .. તને જોતાં જ શીખવાનું હોય ..
હેતથી મળીએ જ્યારે એકમેકને .. હેતથી મળીએ જ્યારે એકમેકને ..
મારા દિલનો તાલ હું મેળવું છું ત્યારે .. મારા દિલનો તાલ હું મેળવું છું ત્યારે ..
ઓનલાઈન રહેનારને પણ લવ કરવું નથી ફાવતું .. - ઓનલાઈન રહેનારને પણ લવ કરવું નથી ફાવતું .. -