Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chinamyi Kotecha

Fantasy Inspirational

4  

Chinamyi Kotecha

Fantasy Inspirational

અહેસાસ

અહેસાસ

1 min
1.0K


સમગ્ર સૃષ્ટિને સમજવા મથતી,

ગૂઢ રહસ્યો ઉકેલવા પ્રયત્ન કરતી,


કાલ્પનિક જગતમાં ખુદને ભૂલતી,

સરી જતાં સમયને ન રોકી શકતી,


ક્યારેક હરખઘેલી થઈ ગગને ઊડતી,

ક્યારેક વિચારોના ઊંડા મહાસાગરમાં ડૂબતી,


અને અચાનક જ અરીસામાં નિરખતી,

સર્જનહારના અનન્ય રહસ્યને અચરજથી નિહાળતી,


એક અનેરા અહેસાસની થતી અનુભૂતિ,

જ્યારે સમગ્ર વિશ્વમાં ખુદને પામતી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy