Meenaz Vasaya. "મૌસમી"
Romance Fantasy
એક સમી સાંજે તું આવ્યો પાસ
બની ગયો મારા માટે ખાસ
તારા થકી જીવનમાં ઉજાસ
તું મારા ગઝલનો પ્રાસ
અવસર બનાવે તારો સહવાસ
અંધકાર ભર્યા જીવનમાં લાવ્યો તું પ્રકાશ
તારી પાસે રાખું છું આશ
જીવનભર આપજે સંગાથ
"તું ચાલતો રહ...
"જાણે તું મોગ...
"માટીનાં પિંડ...
"ઈશ્વર કેવો અ...
"હૈયે હોય માત...
"તું લાવ્યો ઉ...
"પ્રયાસો તારા...
"જાતને ભૂલાવી...
"મહેકતા મોગરા...
તે આપ્યો મારા જીવનને સુંદર આકાર .. તે આપ્યો મારા જીવનને સુંદર આકાર ..
ઈશ્વરે તને જાણે ઘડી છે સૌથી ચકાસ .. ઈશ્વરે તને જાણે ઘડી છે સૌથી ચકાસ ..
'હાથમાં હાથ પકડીને ચાલજે તું મારી સાથે, હવે તો આ આયખું રહેવું મારે તારી સંગાથે. લાગે જો ઠોકર તો પકડી... 'હાથમાં હાથ પકડીને ચાલજે તું મારી સાથે, હવે તો આ આયખું રહેવું મારે તારી સંગાથે. ...
'કહેવું તો ઘણું છે મારે પણ તને, કેમ કહું ? તું સામે આવતા મારા હોંઠ સિવાઈ જાય છે. મારી કિંમતી અદભુત અ... 'કહેવું તો ઘણું છે મારે પણ તને, કેમ કહું ? તું સામે આવતા મારા હોંઠ સિવાઈ જાય છે....
તું બનીને આવી જીવનમાં મારો બાગબાન .. તું બનીને આવી જીવનમાં મારો બાગબાન ..
તમારા સંગે પાર કરવો મારે જીવનનો સાગર .. તમારા સંગે પાર કરવો મારે જીવનનો સાગર ..
'તારા વિના સુની છે મારા હૈયાની ધરતી, ઝલક દેખાડી હરિયાળું બનાવ મારું આંગન. બાગે ખીલ્યાં છે અવનવાં રંગ... 'તારા વિના સુની છે મારા હૈયાની ધરતી, ઝલક દેખાડી હરિયાળું બનાવ મારું આંગન. બાગે ખ...
'દીદાર થાય તારા જ્યારે મારી આંખડી ને, ત્યારે જ તો મારા ભીતરે થાય હાશ છે. તારા રૂહથી મારા રૂહ સાથે વા... 'દીદાર થાય તારા જ્યારે મારી આંખડી ને, ત્યારે જ તો મારા ભીતરે થાય હાશ છે. તારા રૂ...
'ઘણા પ્રશ્નો થશે તો આપ લે કરજો, ન મળે જવાબ તો દૂર ના થતા બીજું શું ? બાય બાય કરવાનું તો મન નહીં થાય,... 'ઘણા પ્રશ્નો થશે તો આપ લે કરજો, ન મળે જવાબ તો દૂર ના થતા બીજું શું ? બાય બાય કરવ...
'મળ્યો જીવનમાં મને તારો સુવાળો સંગાથ, એટલે જ ઈશ્વર પર જાગ્યો વિશ્વાસ છે. તુજ મારી આશા અને તુજ મારો વ... 'મળ્યો જીવનમાં મને તારો સુવાળો સંગાથ, એટલે જ ઈશ્વર પર જાગ્યો વિશ્વાસ છે. તુજ માર...
'ફૂલ અને ખુશ્બુ જેવો મધુર નાતો આપણો, તુજ મારો પ્રિયતમ અને તુજ મારો મિત છે. જિંદગીની લડત તારી સાથે મ... 'ફૂલ અને ખુશ્બુ જેવો મધુર નાતો આપણો, તુજ મારો પ્રિયતમ અને તુજ મારો મિત છે. જિંદ...
કેવાં શમણાં ઊઠે છે .. કેવાં શમણાં ઊઠે છે ..
'હવે બારી કોઈ ખુલ્લી નથી, કે વિહ્વળ થઈ કોઈ બેઠું નથી, પગરવ નહિ, શોર મચાવું, પણ, એ ચકોર નજરે કોઈ દીઠ... 'હવે બારી કોઈ ખુલ્લી નથી, કે વિહ્વળ થઈ કોઈ બેઠું નથી, પગરવ નહિ, શોર મચાવું, પણ, ...
'ન પૂછ મુજને મારી હાલત કેવી થઈ હતી ! તારા વિરહમાં જીંદગી મારી વિતતી હતી. "મુરલી" તારી નજરમાં મુજને ... 'ન પૂછ મુજને મારી હાલત કેવી થઈ હતી ! તારા વિરહમાં જીંદગી મારી વિતતી હતી. "મુરલી...
'ખુશીઓથી છલકાઈ સદા તારા નયન, શીઓની વણઝાર તને આપવા માંગુ છું. મારા હૈયે તો મૂરત બની બેઠા તમે ! તારા હ... 'ખુશીઓથી છલકાઈ સદા તારા નયન, શીઓની વણઝાર તને આપવા માંગુ છું. મારા હૈયે તો મૂરત બ...
હારી ગઈ કળી, બધી જ પરાગરજ પડી ગઈ.. હારી ગઈ કળી, બધી જ પરાગરજ પડી ગઈ..
'મારા હાથમાં રહ્યું નથી હવે મારું હૈયું, રાતદિવસ કર્યા કરે છે તારી યાદોની સફર. ખુશીનો બાગ આપવો કે ઉદ... 'મારા હાથમાં રહ્યું નથી હવે મારું હૈયું, રાતદિવસ કર્યા કરે છે તારી યાદોની સફર. ખ...
'કેવું અદભુત રૂપ બક્ષ્યું છે ઈશ્વરે તને ! જાણે ! કમળ જેવું કોમળ છે તારું વદન. તારી એક નજરથી હૈયું મા... 'કેવું અદભુત રૂપ બક્ષ્યું છે ઈશ્વરે તને ! જાણે ! કમળ જેવું કોમળ છે તારું વદન. તા...
સાથે મળીને જીવનસાગર પાર કરીએ . સાથે મળીને જીવનસાગર પાર કરીએ .
વિરહની આગ લાગે ભીતરે .. વિરહની આગ લાગે ભીતરે ..