STORYMIRROR

Krishna Mahida

Romance

4  

Krishna Mahida

Romance

અબોલા

અબોલા

1 min
250

રિસાવાનો કોઈ હક્ક નથી મને,

તારાથી અબોલા કઈ રીતે રાખું,


મૌન સતત વાતો કરે છેે તારાથી,

થાય શું આ હૃદયને નથી સમજાતું, 


અદ્રશ્ય બની સતત દ્રશ્ય તું સાથે,

મારી રગરગમાં વાયરો બની વાતું,


ઉભરાતી યાદને તારી કઈ રીતે રોકું,

નામ એક કાવ્યમાં પંક્તિ બની જાતું,


ચૂપ રહેવું એ આદત તો નહોતી મારી,

તારી ખુશી માટે મનને કહું અબોલ થા તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance