અભાવ
અભાવ


તારા અભાવમાં હું રહું,
એથી વિશેષ હું શું સહુ,
મળતો હતો આનંદ જે દૂરથી,
ચાલ્યો ગયો એ તારાં ગુરુરથી,
એ ઘટના વિશે હું ન કંઈ કહું,
તારા..
તારા અભાવમાં હું રહું,
એથી વિશેષ હું શું સહુ,
મળતો હતો આનંદ જે દૂરથી,
ચાલ્યો ગયો એ તારાં ગુરુરથી,
એ ઘટના વિશે હું ન કંઈ કહું,
તારા..