Rajeshri Patel

Drama

4.5  

Rajeshri Patel

Drama

અભાવ

અભાવ

1 min
11.8K


નજરથી મળી નજર જે પળથી;

હરપળ રહ્યો મુંજ પર પ્રભાવ તારો.


જોયો છે ખુબ જ તને નિકટથી;

તેથી જ લગાવ છે તારો આ દિલને.


પસંદ છે તું મને હંમેશથી;

સ્વભાવ છે તારો સૌથી અનોખો.


મનમોહન વાણી અને કામણગારી અદા;

તેથી જ ગૂંથી લીધા તને મારા જ વિચારમાં.


તારા દરેક શબ્દે ઝરતું અમી ઝરણું;

તેથી પણ નિરાલી તારી મૌન ભાષા.


આમ તો છે બધું જ મારી પાસે;

છતાં, માત્ર અને માત્ર તારો છે અભાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama