Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Tragedy

3  

Hemaxi Buch

Tragedy

અભાવ

અભાવ

1 min
11.6K


છટપટાહટ તારા અભાવની

રોમ રોમ આક્રંદ કરે અભાવની,


બહાર તો છે નરી નીરવતા

ને અંદર તો મચેલો પ્રલય,


ક્યાં જઈ ઉલેચું આ દાવાનળ

સુષુપ્ત એટલે જ રાખ્યો અંદર ભરી,


શાને આટલી તારી અવળચંડાઈ

નામનાં સંબંધો વસાવી ઉજાડવાના?


શું આટલી જ તારી મહાનતા

શું આ જ છે તારી પ્રેમની વ્યાખ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy