અભાસી
અભાસી
હરિ મળે જન સબરસ થાય,
જે અળગો તે લેવા જાય;
કાંઈ તરે શું કહેતું ફરે,
કોને વ્યંડળ કેને વરે;
દ્વૈત નહીં ત્યાં રીત જ કશી.
એમ અખા જોજો અભાસી
હરિ મળે જન સબરસ થાય,
જે અળગો તે લેવા જાય;
કાંઈ તરે શું કહેતું ફરે,
કોને વ્યંડળ કેને વરે;
દ્વૈત નહીં ત્યાં રીત જ કશી.
એમ અખા જોજો અભાસી