STORYMIRROR

Drsatyam Barot

Inspirational Tragedy

3  

Drsatyam Barot

Inspirational Tragedy

આવ્યો એવો જાશે

આવ્યો એવો જાશે

1 min
26.7K


જેવો આવ્યો એવો જાશે,

નાગો આવ્યો નાગો જાશે.


તારું મારું છોડી જાશે,

માણસ કોરે કોરો જાશે.


જેવો રાખો તેવો થાશે,.

ના પાડો તો સામો જાશે.


જેવું વાવે તેવું લણશે,.

આવે એવો પાછો જાશે.


કર ભેગા તું ગાડી બંગ્લા,

સાથે રુપિયો થોડો જાશે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational