આવ્યો દિવાળીનો તહેવાર
આવ્યો દિવાળીનો તહેવાર
દિવાળીનો તહેવાર આવ્યો દિવાળીનો તહેવાર
સાથે મળીને દીવાઓ પ્રગટાવીએ
આવ્યો દિવાળીનો તહેવાર,
રંગો ને મેળવીને રંગોળી દોરીએ
આવ્યો દિવાળીનો તહેવાર,
આનંદનો આશરો લઈને આંગણાને સજાવીએ
આવ્યો દિવાળીનો તહેવાર,
બધાના મનને હરખાવવા ને મનને પ્રગટાવવા કરવા
આવ્યો દિવાળીનો તહેવાર,
ફટાકડા ફોડીને સૌને ગજવવા ને મીઠાઈને વહેંચવા
આવ્યો દિવાળીનો તહેવાર,
ઘરે ઘરે જવા ને સૌને મળવા
સંગે સંગે રહેવા
આવ્યો દિવાળીનો તહેવાર.
