STORYMIRROR

Mehul Anjaria

Inspirational

4  

Mehul Anjaria

Inspirational

આવ્યો છું

આવ્યો છું

1 min
38

દિલની વાત દરેકને કહેવા આવ્યો છું,

ઘણુું સહ્યું હજી વધારે સહેવા આવ્યો છું.


રમત મજાની, સાથે તમારી રમવા આવ્યો છું,

તમને ગમે કે ન ગમે, તમને ગમવા આવ્યો છું.


છૂટ્ટો પાડી ને શબદ એક એક, બોલવા આવ્યો છું,

સૂણેલાંં શબદના મોલ હુું તોલવા આવ્યો છું.


કરી લો પ્રેમથી, દરેક ઘા ને ખમવા આવ્યો છું,

હુું ક્યાંં ઉગુું છું, આમેય હવે આથમવા આવ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational