Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

આવજે

આવજે

1 min
285


આંખોએ આંજેલી કાજલ બનીને કયારેક તું આવજે, 

યાદોના દિવાની જ્યોત બનીને ક્યારેક તું આવજે. 


બારી અને બારણાં ઉઘાડાં રાખ્યાં છે મેં સદા, 

અજવાળાની પૂનમ બનીને ક્યારેક તું આવજે. 


ઝરણાની સુરીલી તાનનાં સરગમ રેલાયા સદા, 

સરગમનો આલાપ બનીને કયારેક તું આવજે. 


વનવનમાં મહોરતી આંબાની ડાળીએ કોયલ સદા, 

મીઠા મધુરા નાદે ટહુકાર બની ક્યારેક તું આવજે. 


દિલનાં દરવાજે મીઠી યાદોના સંભારણા સદા, 

યાદોનાં ઝરૂખાએ દસ્તક બનીને કયારેક તું આવજે. 


રાહ જોઈ રહી છે વાત્સલ્ય દિવાની આ સંસારમાં સદા, 

"સખી" યાદોની મહેફિલ બનીને ક્યારેક તું આવજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational