STORYMIRROR

Rajesh Baraiya

Inspirational Others

3  

Rajesh Baraiya

Inspirational Others

આવી વર્ષા રાણી

આવી વર્ષા રાણી

1 min
29.3K


વર્ષા આવી વરસાદ લાવી,

ધરામાં લીલો રંગ લાવી.


મારે ત્યાં તમારા નગરમાં,

સૌના નગરમાં વર્ષા લાવી.


ખેતીમાં હરીયાળી  લાવી,

જગતના તાતાને ઉજાણી.


વૃક્ષો વાવો થાય હરીયાળી,

નવા પાંદડા ઝાડમાં લાવી.


ગરમીના દિવસો જતા રહ્યા,

ઠંડક નો અહેંસાસ લાવી.


વૃક્ષ, પંખી વસુંધરા સારી,

વર્ષા રાણી ઝરમર લાવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational