Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketan Bagatharia

Inspirational

3  

Ketan Bagatharia

Inspirational

આવી દિવાળી આવી

આવી દિવાળી આવી

1 min
146


આવી દિવાળી આવી,

વરસો વરસ ઉજવાતી –

આજ નવિ દિવાળી આવી.


પર્વ રાજ આ પ્રકાશનો,

આશ્રિત દિપ-દિવડાનાં પ્રકાશનો,

ઉંબરે-ઉંબરે દિપ પ્રગટવીએ,

જગત કાલિમા નાથીએ.


તારા, મારા સહુના અબોલા ના-

તળફળીયાં ફોડિએ,

નવો ઉજાસ પાથરીયે.


અહંમના રોકેટ સહુના સળગાવી-

આકાશ અજવાળીએ,

વિચારો-સંબધોથી ચકરિના ફરતા-

ખુશીના ફુવારા પ્રગટાવીએ.


લાગણી રંગીન કે જીવન શુષ્ક ન જોઇએ,

ફુલજરનુ તારા મંડળ પાથરીએ

વર્ષાંતે નહી-

ચાલો રોજ દિવાળી મનાવીએ.


ઉત્સવના આ એક દિવસનો

હર પળ, હર ઘડી ચાલો ઉજાસ પાથરિએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational