STORYMIRROR

Margi Patel

Drama

2  

Margi Patel

Drama

આવે હસી વાનરને જોઈ...

આવે હસી વાનરને જોઈ...

1 min
162

માનવી બની ગયા છે વાનર અત્યારે, 

હશે જાણે કોઈ પણની સામે, 

તો પણ આવે હસી વાનર ને જોઈ... 


હતો તે આપણો જ અવતાર એ સમયમાં, 

છે આપણા જ પૂર્વજો ને તાર્યાં આપણને, 

તો પણ આવે હસી વાનર ને જોઈ... 


છે વાનરમાં ખૂબી એવી કે ના હટે નજર તેના પરથી, 

છે માનવીમાં પણ ખૂબી દેખીને અનદેખી કરવાની, 

તો પણ આવે હસી વાનર ને જોઈ... 


શરીર પર નથી એક પણ વસ્ત્ર વાનર જોડે, 

માનવી કરે સાત શણગાર તેના દેહ પર, 

તો પણ આવે હસી વાનર ને જોઈ... 


વાનર બની ગયું ભગવાન હનુમાનનું અવતાર, 

માનવીમાં આવી ગયો રાવણ નો અભિમાન, 

તો પણ આવે હસી વાનર ને જોઈ... 


વફાદાર છે માનવ પોતાની પ્રજા ને અત્યારે પણ, 

માનવી તો નથી પોતે પોતાનો પણ સગો અત્યારે, 

તો પણ આવે હસી વાનર ને જોઈ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama