STORYMIRROR

Jagruti Pandya

Children

3  

Jagruti Pandya

Children

આવ મારા ઘરે, કાન્હા

આવ મારા ઘરે, કાન્હા

1 min
206

આવ, લાલા આજે હું તો તને સજાવું,

મનગમતું મોરપંખ માથે મૂકાવું,


પીળું પીતાંબર ને કેડે કંદોરો પહેરાવું,

મોતીની માળા ને હાથે વેણું અપાવું,

ચંદનનું તિલક કરી, માખણ ખવડાવું,


મનગમતાં ભોજનીયા ને એલચીનો મુખવાસ,

આવ મારા ઘરે કાન્હા, 'વેણુ' જુવે વાટ ખાસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children