આતમઘાત
આતમઘાત
બોલે ચાલે તે હરિ વડે,
પશુ પથ્થરને લાગી પડે;
કોય પત્ર સેવે કોને વસ્ત્રપૂજ,
એમ ગઈ આતમની સૂઝ;
મોદ ભર્યા માને નહીં વાત,
અખા અણજાણે આતમઘાત
બોલે ચાલે તે હરિ વડે,
પશુ પથ્થરને લાગી પડે;
કોય પત્ર સેવે કોને વસ્ત્રપૂજ,
એમ ગઈ આતમની સૂઝ;
મોદ ભર્યા માને નહીં વાત,
અખા અણજાણે આતમઘાત