STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આશાનો છોડ છું

આશાનો છોડ છું

1 min
158

હું ભીંત ફાડીને ઊગી નીકળેલો છોડ છું,

એ જિંદગી, તે આપેલા અઘરા કોયડાઓનો હું તોડ છું,


જિંદગીની રેસમાં વણથંભી દોડ છું,

દરેક માનવીના હૈયે ઊગતો આશાનો છોડ છું,


આ અટપટા જીવનનો હું નિચોડ છું,

દિલમાં ઊગતા સવાલોનો હું ફોડ છું,


ફંટાઈ દિશા, ફંટાઈ રસ્તાઓ,

ત્યારે અચાનક મળી જતો હું મોડ છું,


મારી કોઈ જોડ નથી,

હું અજોડ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational