STORYMIRROR

Amrutlalspandan

Abstract

3  

Amrutlalspandan

Abstract

આશામાં છું

આશામાં છું

1 min
28


આશા અને ઈચ્છાઓની દુનિયામાં જીવું છું, 

હર નવી આશા સાથે ઊગું છું અને જીવું છું,


ફરી એજ આશામાં હર રાતે અવસાન પામું છું, 

જાણું છું ઈચ્છા માત્રમ્ આવિધ તેમ છતાં પણ,

નવી નવી ઈચ્છા હૃદયને દુઃખી કરૂ છું ને પોષુ છું .



Rate this content
Log in

Similar gujarati poem from Abstract