STORYMIRROR

Sandhya Baraiya

Abstract

3  

Sandhya Baraiya

Abstract

આશા

આશા

1 min
329

ઘણી આશાઓ છે....

મારાં પરિવારને મારાથી,

મારાં મિત્રોને મારાથી,

મને મારાથી....


ઘણી આશાઓ છે...

મને મારા સપનાઓથી...

મને મારા નસીબથી,

મને મારાથી...


એક આશા છે..

આ બધી જ આશાઓ પૂરી કરવાની...


એ જિંદગી,

એક આશા તારાથી પણ છે કે તું મારી આ એક પણ આશા તૂટવા ના દેતી...

અને જો તૂટે આશા તો એક નવી આશા આપે એવી આશા છે તારાથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract