STORYMIRROR

Sandhya Baraiya

Others

3  

Sandhya Baraiya

Others

તો હું નાપાસ નઈ થાવ

તો હું નાપાસ નઈ થાવ

1 min
301

તું પણ તારી પરીક્ષાનું ટાઈમ ટેબલ આપી દે,

એ જિંદગી, તો હું નાપાસ નઈ થાવ.


તું પણ તારી પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકની યાદી,

મહત્ત્વના પ્રશ્નોની યાદી આપી દે,

એ જિંદગી તો હું નાપાસ નઈ થાવ.


નથી સમજાતી મને તારી પરીક્ષા લેવાની આ પદ્ધતિ, 

તું પણ પેપર સ્ટાઇલ અને બ્લૂ પ્રિન્ટ આપી દે ,

એ જિંદગી, તો હું નાપાસ નઈ થાવ.


Rate this content
Log in