STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આશા

આશા

1 min
181

હૈયે ઊગે આશાનું કિરણ,

જો રાખો તકલીફમાં પણ હકારાત્મક વલણ,

આશા નિરાશાથી ભરેલ છે જીવન,

ઊગશે આશા, નિરાશાનું થશે મરણ,


હોય જો હૈયે આશ,

જાતમાં પૂરો વિશ્વાસ,

કશું જ અશક્ય નથી,

આદમી રચી શકે નવો ઇતિહાસ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational