આરામનું લોકડાઉન
આરામનું લોકડાઉન

લોકડાઉનમાં આરામમાં પણ વિચાર સાલે છે,
ધંધો નથી પરંતુ ધંધો કરવાના કંઈ વિચાર ચાલે છે,
પોતાના વિષે વિચારીએ કે કુટુંબ કબીલા માટે કે,
વિચારીએ દેશ પરદેશની અર્થકરણના આંકડા વિશે.