STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

આરાધ્ય

આરાધ્ય

1 min
567


પડતું સુવર્ણ ને બીજું મન,

તેનું ધોવું ધાવું નોય જતન;

જો મર્મ ખાર અગ્નિને મળે,

તો થાય ચોખ્ખું મન પાછું વળે;

મનનીં કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Classics