આપત્તિઓ
આપત્તિઓ
આપત્તિ છે આ આપત્તિ આતો કુદરતી આપત્તિ
તકલીફોનું બીજું નામ આ છે આપણી આપત્તિ,
ભૂકંપ છે આપણી આપત્તિ કરે છે નુકશાન ધરતી ને ધ્રુજાવવાનું છે એનું કામ,
જ્વાળામુખી છે આપણી આપત્તિ કરે છે હા હા કાર જમીનને તોડી ને આવે છે બહાર
દુષ્કાળ છે આપણી આપત્તિ કરે છે લાચાર વરસાદ વગર ના મળે આપણને અનાજ ને ધાન્ય
દાવાનળ છે ભયાનક આપત્તિ લાવે છે નુકશાન સળગાવવાનું એનું સળગાવે છે જંગલ
નદીમાં આવ્યું છે મજાનું પાણી વધશે તો આવશે પૂર
પૂર છે આપણી આપત્તિ લાવે છે નુકશાન,
ત્સુનામી છે દરિયાની આપત્તિ કરે છે કિનારાનું નુકશાન આવે ત્યારે મચાવે છે હાહાકાર
પવન મજાનો આવ્યો સાથે લાવ્યું વાવાઝોડું ઘર મકાનોને કરે છે ઉથલ ને પાથલ
આવી આપણી આપત્તિ ચાલુ તેનું વ્યથાપન કરીએ
જીવનને ખુશહાલ રાખીએ.
