STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

2  

Bhavna Bhatt

Inspirational

આપણી જિંદગી અને જીદ

આપણી જિંદગી અને જીદ

1 min
476

આપણી જીદ અને જિંદગી બન્ને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. કંઈક બનવા અને જીવન સુખરૂપ જીવવા જીદ કરો અને ધ્યેય ને પામો પણ, જીદ કરતાં જિંદગીમાંથી કશું ખોવાય નહિ અને કોઈ અંગત ને ઠેસ ના લાગે તેનું ધ્યાન રાખજો. કોઈની ભાવનાઓને જિંદગી બનાવો પણ, કોઈ ની ભાવનાઓ ને જીદમાં ઠોકર ના મારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational