Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

2  

Vanaliya Chetankumar

Abstract

આપણાં જંગલો

આપણાં જંગલો

1 min
138


જંગલને જીવાડીએ આપણે જંગલને જીવાડીએ

ઑક્સિજનને મેળવીએ આપણે જંગલમાંથી મેળવીએ,


હવા શુદ્ધ રાખીએ આપણે જંગલને જીવાડીએ

ફળ ફૂલ છાયડો મેળવીએ આપણે જંગલને બચાવીએ,


ઇમારતી લાકડું લઈને આપણે જંગલને સાચવીએ

વાતાવરણને શાંત રાખીએ આપણે જંગલને બચાવીએ,


ગરમીને ઘટાડીએ આપણે જંગલને બચાવીએ

કાર્બન ડાયોક્સાઈડને ઓછો કરીએ આપણે જંગલને જીવાડીએ,


વરસાદને લાવીએ આપણે જંગલોને ના કાપીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract