STORYMIRROR

Bharat Thacker

Tragedy

3  

Bharat Thacker

Tragedy

આંસુઓ પર હાઈકુ

આંસુઓ પર હાઈકુ

1 min
249

છે હરીફાઈ

વહેતા આંસુઓની

કેવી નવાઈ,

 

બંધ પાપણ

બની રહેતી હોય

આંસુના ક્યારા,

 

 

હોય છે ખારા

મીઠ્ઠી યાદના આંસુ

લાગે છે પ્યારા,

 

હસતા આંસુ

ડૂસકાઓનું ગીત

કન્યા વિદાય,


મીઠ્ઠી છે યાદ

આંસુઓની પ્રસાદ

મસ્ત આસ્વાદ,

 

વૃદ્ધાવસ્થામાં

છાવરે છે આંસુઓ

એકબીજાના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy