Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaimee Oza

Drama

2  

Shaimee Oza

Drama

આંખોની ભાષા

આંખોની ભાષા

1 min
162


નેણના ઈશારે આ લફજ આમ જ ઘવાઈ હશે,

દિવાનાની સંખ્યા તેણે આમ જ વધારી હશે.


આ દુનિયામાં ન હતું કોઈ આ લફજને પોતાનું,

તારી વાતમાં અંધ વિશ્વાસ મુકી તારા સાથે હા માં હા મિલાવી હશે,


એ લફજ તું થોડી નજર મિલાવી ને જો,

કોઇ એ તને મધુરી વાતો થકી જાળમાં ફસાવી હશે,


આ સમયની ગતી એ દોડતા ઘોડા સમી, તારા હાથમાં આવશે નહીં લગામ તેની, તું આ પ્રેમ ખેલની કાચી ખેલાડી હશે,


એ લફજ જીવનને ધીમે ચાલતા શીખવને,

અંતે લાકડા કેરી નનામી અને ચાર કંધાનો સહારો હશે.


Rate this content
Log in