Dr Sejal Desai
Tragedy
આંધળી દોડમાં શાને દોડે માનવ ?
ચંચળ લક્ષ્મીને સદા ઝંખે માનવ,
નિતી નિયમો કોરાણે મૂકીને સાવ,
આત્માનો અવાજ ન સૂણે માનવ !
જીવનમાં સ્વાર્થનો સંગ રાખ્યો,
લોભ લાલચમાં રમમાણ માનવ !
અંતિમ ક્ષણો નજર સામે નિહાળતાં,
થોડો ઘણો પસ્તાય આ માનવ !
જીવન પતંગ
જીવન
સંધ્યા
શું હશે ?
તરસ
આત્મીયતા
જીવન ઘડતરનું ...
ક્યાં સુધી ?
વરસાદની ઝરમર
તરબતર
આ મોતી ને તારા પગમાં સજાવવા માંગુ છું.. આ મોતી ને તારા પગમાં સજાવવા માંગુ છું..
મેઘો ઝરમર ખાંડીધારનો .. મેઘો ઝરમર ખાંડીધારનો ..
જેનું દરેક ખરાબ વર્તન સહન કરી જાવું .. જેનું દરેક ખરાબ વર્તન સહન કરી જાવું ..
અહીં પ્રભુના દર્શનને નહીં પ્રસાદને મહત્વ આપવામાં આવે છે... અહીં પ્રભુના દર્શનને નહીં પ્રસાદને મહત્વ આપવામાં આવે છે...
બસ એક જ સવાલ છે મનમાં.. બસ એક જ સવાલ છે મનમાં..
બરબાદી થઈ કે પ્રગતિ ના સમજી શક્યો તું... બરબાદી થઈ કે પ્રગતિ ના સમજી શક્યો તું...
ફૂટેલી કુંપળો રક્તરંજીત બની આજને ... ફૂટેલી કુંપળો રક્તરંજીત બની આજને ...
ચાલી ગઈ હોઈશ હું બહુ દૂર.. ચાલી ગઈ હોઈશ હું બહુ દૂર..
જેના લીધે એનો દીકરો ઘરે આવ્યો છે .. જેના લીધે એનો દીકરો ઘરે આવ્યો છે ..
જીવનનાં રસ્તા હવે સૂના થઈ ગયાં .. જીવનનાં રસ્તા હવે સૂના થઈ ગયાં ..
તમારા દિલથી અમારા દિલ સુધીનો રસ્તો હતો બહું નજીક .. તમારા દિલથી અમારા દિલ સુધીનો રસ્તો હતો બહું નજીક ..
દોસ્તીનું નામ ન લે તું .. દોસ્તીનું નામ ન લે તું ..
ખબર છે મળવાનો નથી સાથ સફરમાં... ખબર છે મળવાનો નથી સાથ સફરમાં...
હવે કહે છે તું મરી જા તો સારું ... હવે કહે છે તું મરી જા તો સારું ...
છે ખબર કે એ મારું મૌન... છે ખબર કે એ મારું મૌન...
કાળજે કોરાણા વાલમ પ્રીતના ગાંઠથી .. કાળજે કોરાણા વાલમ પ્રીતના ગાંઠથી ..
ઓ સ્નેહી ! પ્રેમ વ્યક્ત કર તું આંખોથી આંખો સુધી પહોંચી.. ઓ સ્નેહી ! પ્રેમ વ્યક્ત કર તું આંખોથી આંખો સુધી પહોંચી..
શોધતાં હું એમને જ્યારે .. શોધતાં હું એમને જ્યારે ..
ને ધડકનો મુજ માપતુંં એ કોણ છે .. ને ધડકનો મુજ માપતુંં એ કોણ છે ..
જ્યારે આપણને ભણાવે મા બાપ, ને એ જ્ઞાનનો ઉપયોગ જ્યારે આપણને ભણાવે મા બાપ, ને એ જ્ઞાનનો ઉપયોગ